Dictionary

કલાપખંજ

અર્થ
એક પ્રકારનો વાયુરોગ. આ વાયુથી માણસ ચાલતી વેળાએ શરીરે કંપે તથા ચાલતાં ચાલતાં પગ વાંકાચૂંકા કરી ચાલે.