Dictionary

કલાબો

અર્થ
અંગરખાં વગેરે કપડાંની બાંયોને મુકાયેલ કાપ, બાંયનો કાપ. (૨) બે છેડા સાંધવા વચ્ચે નખાતી લોઢાની કડી. (૩) તલવારની મૂઠનો એક ભાગ. (૪) બેલગાડીના કઠોડામાં લોઢાની પાટીઓ આડો અંદર રહી શકે તેવડા કાણાવાળો જડવામાં આવતો કકડો. (૫) લોઢું અથવા લાકડાને જોડી મજબૂત કરનારો લોઢાનો ઘડાઉ ઘાટ