Dictionary

કશ્યપ

અર્થ
કાચબો. (૨) પૌરાણિક પરંપરાએ એક પ્રાચીનતમ ઋષિ (જેમાંથી સૃષ્ટિના માનવોનો વિકાસ થયો કહ્યો છે). (સંજ્ઞા.) (૩) એ નામનો દક્ષિણ દિશા તરફનો એક આકાશી તારો. (સંજ્ઞા.)