Dictionary

કાત્યાયન

અર્થ
એક પ્રાચીન શ્રૌતસૂત્રકાર ઋષિ. (સંજ્ઞા.) (૨) પાણિનિનાં અષ્ટાધ્યાયી વ્યાકરણસૂત્રો ઉપર વાર્તિકો રચનાર વૈયાકરણ. (સંજ્ઞા.) (૩) પ્રાકૃત ભાષાનું વ્યાકરણ રચનાર એક પ્રાચીન વિદ્વાન. (સંજ્ઞા.)