पुं.
રતનજોતનો છોડ; જંગલી એરડો. તેનાં બી ઝેરી છે. તેનાં પાનના ઉકાળથી સ્તન ધોઇ તેના ઉપર પાનની લૂગદી મૂકવાથી સ્તનમાં દૂધ વધારે પ્રમાણમા આવે છે. પાંદડાંનો તાજો રસ રક્તસ્ત્રાવ બંધ કરે છે. જંતુનાશક હોવાથી તે ઘા અને ગૂમડામાં એકદમ રૂઝ લાવે છે. તેનું દાતણ પેઢાં મજબૂત કરવાનું મનાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.