न.
એ નામનું આશરે પંદર ફૂટ ઊંચું ચંપાની જાતનું એક ઝાડ. તેનાં અક્કડ બટકાણાં પાન અણી આગળ ગોળાકાર હોય છે. તે ઉપરના ભાગમાં લીસાં અને નીચે રુવાંટીવાળાં હોય છે. તેને ધોળાં ફૂલ આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.