पुं.
ક્યુમાઉનમાં લોહલમાં આવેલા હેસ્ટિંઝના કિલ્લાનું બીજું નામ. તેને જૂના વખતમાં ઉમાવન કહેતા, કેમકે હિમાલયની પુત્રી ઉમાએ મહાદેવને વરવા માટે આ સ્થળે તપ કર્યું હતું અને તેઓ આ સ્થળે જ મહાદેવને વર્યાં હતા.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં