ગતિપ્રેરક

Head Word Concept Meaning
પ્રેરક તત્વ આલોક-22 વિશે. : પ્રેરક, ગતિપ્રેરક, ચાલક, જીવંત બનાવનાર, આવેગનો પ્રેરક, પ્રલોભક, ધક્કો મારનાર, ઉદ્દીપક, જીવનતત્વ બક્ષનાર, ચીમકીરૂપ, પડકારરૂપ, પડદા પાછળથી સૂચના આપનાર, વૈતાલિક, હલાવનાર, ગતિ અર્પનાર, ઊસ્થાન, કરનાર, ઉદ્ધત કરનાર, હિંમત આપનાર, ઉશ્કેરના, પ્રારંભ કરનાર, ચળવળિયા, સળગાવનાર, દોહી; સમજાવટ કરનાર, ખુશામત કરનાર, ઉદ્દબોધક, અનુરોધક; ગતિ આપનાર ઉદ્દીપક, વલણ ધરાવેલ, પ્રેરિત, પ્રજ્વલિત.

Other Results

Head Word Concept Meaning
પ્રેરક તત્વ આલોક-22 નામ : પ્રેરક તત્વ, પ્રલોભન, હેતુ, કારણ, સ્રોત, ધ્રુવતારક, વ્યવસાય, પ્રયોજન અંતિમ હેતુ, અંતિમ દેખાવ, અભિપ્રેરણ, અંતિમ લક્ષ્ય, આકર્ષણ, ચાલક તત્વ, ક્રિયાકારણતા, પડદા પાછળથી સૂચના, પ્રેરણા, ઉત્તેજન, નિર્દેશન, આંતરિક નિર્દેશન, પ્રભાવ, અસર, લાડ, નખરાં, ચાળા.
પ્રેરક તત્વ આલોક-22 આગ્રહ, અનુરોધ કામના ઉત્કંઠા, તાકીદ, આવેશ, લોભાવનારું તત્વ, વ્યાજ, આનંદનો ઊભરો, દિવ્ય પ્રેરણા, પ્રતિભા, ઇરાદો.
પ્રેરક તત્વ આલોક-22 પડદા પાછળથી સૂચના આપનાર, શક્તિસ્રોત, સૂચના આપનાર, વ્યક્તિ પર ઢોળ ચડાવવાળી પ્રક્રિયા, કોઇને ચમકાવીને કામમાં દાખલ કરવાની પ્રક્રિયા, પ્રલોભક તત્વ, વકીલ, દલીલ કરનાર, ખુશામત કરનાર, નખરાબાજ, લલચાવનાર, ઉમેષ, ઉન્મેષ અર્પનાર, પ્રેરણાદાતા, પ્રેરણાદારી, પ્રોત્સાહક, ગતિ અર્પનાર બળ, જીવનતત્વ, ક્રિયાકારક તત્વ, ઉશ્કેરનાર, ઉપદ્રવ કરનાર, પ્રક્ષોભ કરનાર.
પ્રેરક તત્વ આલોક-22 ક્રિયા : પ્રેરણા કરવી, ચલાવવું, ગતિમાં લાવવું, ન હોય ત્યાંથી ઊભું કરવું, દબાણ કરવું, સોય ભોંકવી, ચાબૂક માારવો.
પ્રેરક તત્વ આલોક-22 ગરમી લાવવી, લાગણી ઉશ્કેરવી, કસોટી કરવી, બળતામાં ઘી હોમવું, આગ ફેલાવવી, આગમાં પેટ્રોલ છાંટવું, સળગતા કોયલાને પવન નાખવો, આગ ભભૂકવી, ચમકારો કરવો, હલાવવું, ઉદ્યુક્ત કરવું, ઊંચુ કરવું, પ્રેરણા આપવી, ધગશ હોવી, ઉત્સાહ પ્રેરવો, કલ્પના ઉત્તેજવી, જીવંત કરવું, સંચાલિત કરવું, ચેપ લગાડવો.
પ્રેરક તત્વ આલોક-22 ઉત્સાહ આપવો, આમંત્રવું, પીઠ થાબડવી, ઠેકાણે લાવવું, ભાન ઠેકાણે લાવવું, લાભ લેવો, વાત કરી લેવી, દલીલ કરવી, ફસાવવું, મોહિત કરવું, નાખવું, આપવું, પ્રતીકાર ઓછો કરવો, મનમાં નિર્ણય કરવો.
પ્રેરક તત્વ આલોક-22 ઉક્તિ : લોભી ગુરુ ને ચેલા લાલચુ, દોનો ખેલે દાવ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects