Dictionary

ગત

અર્થ
ગતિ, ચાલ. (૨) રમતની કે વાદ્યની બાજી. (૩) આશરો. (૪) દશા, અવસ્થા, પરિસ્થિતિ. (૫) મરણોત્તર દશા. (૬) મોક્ષ