Dictionary

ગાયત્રી

અર્થ
ચોવીસ અક્ષરનો એક વૈદિક ત્રિપદી છંદ. (પિં) (૨) પ્રત્યેક ચરણમાં છ અક્ષર હોય તેવી ચાર પદોની છંદજાતિ. (પિં) (૩) ॐ भूर्भुव: स्व:। तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात। એ ત્રિપદી આઠઆઠ અક્ષરવાળો દ્વિજોને જપવાનો વૈદિક મંત્ર. (સંજ્ઞા.)
ગાયત્રી