Dictionary

ઘર

અર્થ
રહેવાનું, વાસ કરવાનું સ્થાન, મકાન, મંદિર, આવાસ, નિવાસ. (૨) કાર્યાલય. (૩) માળો, ખોસલો. (૪) જન્મકુંડળીમાંનું ગ્રહોનું તે તે ખાનું. (૫) ઘરું (ચશ્મા વગેરેનું.). (૬) (લા.) ઘરવાળી, પત્ની, ભાર્યા