Dictionary

ઘીસી

અર્થ
માંજાની દોરમાં બીજા પતંગની દોર ઘસાતાં લાગેલો ઘસારો. (૨) લાકડાના પાટિયા વગેરેમાં રંદાના પ્રકારના સાંકડા આછા પાનાથી પાડવામાં આવતો લાંબો સાંકડો ખાંચો