Dictionary

ડામ

અર્થ
ધગધગતી સળી ચામડી ઉપર ચાંપવાની ક્રિયા. (૨) એવી રીતે ચામડી ઉપર થયેલી દાઝ, ટાઢો. (૩) (લા.) ડાઘ, લાંછન