Dictionary

ઢાંચો

અર્થ
પ્રકાર, જાત, રીત, રસમ. (૨) (લા.) બીબું, ઢાળો, 'પેટર્ન'. (૩) કાચો ખરડો, મુસદ્દો, 'ડ્રાફ્ટ'. (૪) માળખું, 'ફ્રેમવર્ક'