ઢીલુંપોચું

Head Word Concept Meaning
મૃદુતા આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વિશે. : મૃદુ, કોમલ, નરમ, જડતા વિનાનું, નાજુક, પોચું, સુકુમાર, સુકોમળ, ઢીલું-પોચું, આજ્ઞાંકિત, મૃદુલ, પટુકરણ, સંવેદન પટુ.

Other Results

Head Word Concept Meaning
મૃદુતા આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન નામ : મૃદુતા, નમ્રતા, નમનીયતા, મૃદુલતા, મૃદુસ્પર્શ, લીસાપણું, કોમળતા, નજાકત, મખમલીપણું, મખમલ, રેશમીપણું.
મૃદુતા આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન નમનીયતા, લવસીકપણું, સુઘટતા, સુગમતા, સ્થિતિસ્થાપકતા, વિસ્તીર્ણતા, રૂપાયતન, સંવેદનશીલતા, આરામદાયકતા, ગાદીતકિયા.
મૃદુતા આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન (તુલના) : માટી, લોટની કણક, મીણ, માખણ, શીરો, પુડલો, મખમલ, ગૂંદેલી કણક, શીમળાનું રૂ, ગાદી, તકિયો, ઓશીકું, ધેંશ.
મૃદુતા આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પાતળું, તનુ, સુતનુ, મુલાયમ, રેશમી.
મૃદુતા આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ક્રિયા : નરમ કરવું-થવું, ધીમું કરવું, આરામ કરવો, શિથિલ થવું, નમી પડવું.
મૃદુતા આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ઉક્તિ : પોચું દેખી સહુ દબાવે. માખણમાં પાટું મારવી, આકડે મધ ને માખીઓ વગરનું, બહોત નમે નાદાન.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects