Dictionary

તેમજ

અર્થ
(જેવી રીતે) તેવી રીતે. (સાક્ષેપ) (૨) તથા, અને, ને ('અને' 'તથા' ના અર્થમાં 'તેમજ' સાથે રહે, જ્યારે 'જેમ'ની સાપેક્ષતામાં વપરાય ત્યારે લેખનમાં અલગ રહે છે; 'જેમ મેં કર્યું તેમ જ તમારે કરવું')