Dictionary

દર્શન

અર્થ
જોવું એ, નિહાળવું એ (ભગવાન વગેરેને નિહાળવાના અર્થમાં વપરાતાં બ○વ○). (૨) દેખાવું એ, 'ફેકેઇડ', 'ફ્રન્ટ એલેવેશન'. (૩) (લા.) જ્ઞાન, સંવિદ, સૂઝ, 'પર્સેપ્શન' (મ○ન○), 'રિયાલિઝેશન' (જૈ○હિ○), 'વિઝન' (બ.ક.ઠા.). 'ઇન્ટ્યૂશન' (ર○છો○) (૪) તત્ત્વજ્ઞાનની વિચારણાનું તે તે શાસ્ત્ર (જેવાં કે 'સાંખ્ય', 'યોગ', 'ન્યાય', 'વૈશેષિક', 'પૂર્વમીમાંસા', 'ઉત્તરમીમાંસા' એ 'છ' દર્શન ઉપરાંત 'ચાર્વાક', 'બૌદ્ધ', 'જૈન' વગેરે)