स्त्री.
દહાડાની વારી; દિવસે કામનો વારો. મજૂર લોકો, કારખાનાના કામદારો ઇત્યાદિ મહિનામાં અમુક દિવસ સુધી દરરોજ દહાડે કામ કરે ત્યારે તેને દિનપાળી કહેવામાં આવે છે અને રાત્રિ કામ કરે ત્યારે તેને રાતપાળી કહેવામાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.