Dictionary

દિન

અર્થ
દિવસ, દહાડો, રોજ ('દિનરાત્રિ' કે 'રાત્રિદિન' જેવા પ્રયોગમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય; 'દિવસ', 'દહાડો' પણ એમજ.) (૨) (લા.) સમય