पुं.
[ સં. નાક્ષત્રિક ( નક્ષત્રનું ) + દિવસ ]
નાક્ષત્ર ચંદ્રને એક વખત ફરવાને માટે લાગતો સમય. એક અહોરાત્ર એટલે દૈનિક ભચક્રનું પરિભ્રમણ અથવા એક નક્ષત્રચક્રનો પૂર્વક્ષિતિજમાં ઉદય થવાને માટે જે સમય લાગે છે તેને એક નાક્ષત્રિક દિવસ ગણાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.