Dictionary

નાઘેર

અર્થ
જૂનાગઢ જિલ્લામાં ઘેડનો પ્રદેશ પૂરો થાય ત્યાંથી માધવપુરથી દક્ષિણ બાજુનો આજક દેવરાણા વગેરેથી લઈ સમુદ્રપ્રાંતનો છેક ઊનાદેલવાડા સુધીનો ફળદ્રુપ પ્રદેશ. (સંજ્ઞા.)