નાતબહાર

Head Word Concept Meaning
સ્થાચ્યુતિ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ક્રિયા : સ્થાનભ્રષ્ટ કરવું, સ્થળચ્યુત કરવું, નાતબહાર મૂકવું, ગોઠવણ રદ કરવી, ક્યાંયના ન રહેવું, કાઢી મૂકવું, ઊઠાડી મૂકવું, ત્રિશંકુ જેવી સ્થિતિ થવી.

Other Results

Head Word Concept Meaning
સ્થાચ્યુતિ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નામ : સ્થાનચ્યુતિ, વિસ્થાપન, સ્થાનભ્રષ્ટતા, નિરસન, બદલી, મૂળમાંથી વિચ્છેદ, પાણીચું, ગડગડિયું.
સ્થાચ્યુતિ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન સથાનભ્રષ્ટ વ્યક્તિ, સ્થાનચ્યુત વ્યક્તિ, રાજ્યવિહીન વ્યક્તિ, દેશ કે વતન વિનાનો માનવ, હદપાર થયેલ વ્યક્તિ, તડીપાર થયેલ વ્યક્તિ.
સ્થાચ્યુતિ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન વિશે. : સથાનભ્રષ્ટ, સ્થાનચ્યુત, ગૃહવિહીન, રાજ્યવિહીન, ઘરબાર વગરનું, દેશનિકાલ, ઘનચક્કર, ચક્રમ, અતિભ્રષ્ટ, તતોભ્રષ્ટ.
સ્થાચ્યુતિ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઉક્તિ : નહિ ત્રણનાં નહિ તેરના, નહીં છપન્ના મેળમાં
સ્થાચ્યુતિ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નહિ વાટના, નહીં ઘાટના.
સ્થાચ્યુતિ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ધોબીનો કૂતરો, નહીં ઘરનો, નહીં ઘાટનો.
સંકોચ આલોક-06, પરિમાણ નામ : સંકોચ, આકુંચન, દબાણ કરવાની પ્રક્રિયા, સંક્ષેપ, સુવ્યવસ્થિત ગોઠવણી, જબરદસ્ત નિગ્રહ, નિરોધ, દબાણ, કેન્દ્રીકરણ, સંપીડન, ડોકાબારી, સંયોગીભૂમિ, સાંકડો ભાગ, સ્તંભક, સંકોચક, હÂસ્વીકરણ, ઘટાડો.
સંકોચ આલોક-06, પરિમાણ દાબ, દબાવ, એ ગીરદી, સંકોચન, ચુસ્ત કરવાની પ્રક્રિયા, ચીપટી આવવી એ, સુકવણી, ડામ, ક્ષય, કૃશીકરણ, કૃશત્વ.
સંકોચ આલોક-06, પરિમાણ અંત:સફોટ, ફુગાવામાં ઘટાડો, વાળી દેવું એ.
સંકોચ આલોક-06, પરિમાણ સંકોચશીલતા, સંકેલવાની શક્યતા, દબાવવાની ક્ષમતા.
સંકોચ આલોક-06, પરિમાણ સંકોચક, અવરોધક.
સંકોચ આલોક-06, પરિમાણ વિશે. : સંકોચશીલ, સંકોચનક્ષમ, કાચબાની જેમ (કૂર્મની જેમ) અંગ સંકોડનાર, સંકોચાયું, સંકુચિત, સંકોચાયેલું, ઠીંગરાયેલું, ગૂંથેલું, કૃશ કરેલું, પાતળી કટિવાળું.
સંકોચ આલોક-06, પરિમાણ ફુગાવામાં ઘટાકો થયેલો, ઘટ્ટ બનાવેલું, સુકવણી કરેલ.
સંકોચ આલોક-06, પરિમાણ ક્રિયા : સંકોચવું, સંકોડાવું, ટૂંકું કરવું, સાંકડું કરવું, ગળું દબાવવું, મરડવું, ભાંગવું.
સંકોચ આલોક-06, પરિમાણ થિજાવવું, ઠીંગરાઈ જવું, ચીમળાવું, સંકેલવું, અંત:સ્ફોટ થવો, પંકચર પડવું(કાણું પડવું-ટાયરમાં).
સંકોચ આલોક-06, પરિમાણ ઉક્તિ : યદ સંહરતે ચાયં કૂમર્ૅાંગાનીય સર્વરા: 1 ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થે ભ્યસ્તસ્ય પ્રચ્ા પ્રતિષ્ઠિતા.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

મંગળવાર

16

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects