પંગ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

આસામ અને સિલહટની તળેટીમાં થતું એક વૃક્ષ. તેનું લાકડું ઘણું જ મજબૂત હોય છે. તે મકાનના કામમાં ઉપયોગી તેમ જ તેના કોલસા ઘણા જ સારા થાય છે. તેના લાકડામાંથી એક પ્રકારનો રંગ નીકળે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects