પંચકન્યા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

(પુરાણ) વિવાહ આદિ કરવા છતાં પણ કન્યાપણું નષ્ટ ન થયેલું હોય એવી પાંચ સ્ત્રીઓ.. તેને બહુ જ પવિત્ર માનવામાં આવેલ છે. અહલ્યા, દ્રૌપદી, કુંતી, તારા અને મંદોદરી એ પાંચ કન્યા કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

મંગળવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects