न.
રાજારજવાડાંનાં બાળકોની કેળવણી માટે પ્રસિદ્ધ થયેલું પૂના પાસેનું એક ગામ. અહીં ભૂતકાળમાં કોઈ પ્રસિદ્ધ પુરુષે આશ્રમ કરી પંચાગ્નિની ધૂણીનું સેવન કર્યું હશે, તે ઉપરથી તે પંચાગ્નિ અને પાછળથી પંચગિની કે પંચગની કહેવાયું.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.