पुं.
[ સં. ]
પાંચ પ્રકારના યજ્ઞ: દેવયજ્ઞ ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્યયજ્ઞ એ પંચયજ્ઞ કહેવાય છે. ગૃહસ્થને માટે ચૂલો, સાંબેલું, ઘંટી, બેડું અને રેંટિયો એમ પાંચ યજ્ઞ માનેલા છે. અગ્નિહોત્ર, પશુયજ્ઞ, સોમયજ્ઞ, ચાતુર્માસયજ્ઞ અને દશપૂર્ણમાસીયજ્ઞ એમ પણ યજ્ઞના પાંચ પ્રકાર છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.