પંચલવણ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( વૈદ્યક ) પાંચ જાતનું મીઠું. દેશી વૈદ્યકમાં ગણાવેલ લવણની પાંચ જાત: (૧) સિંધવ અથવા સિંધાલૂણ, (૨) સમુદ્રલવણ અથવા સાધારણ મીઠું, (૩) વડાગરૂં મીઠું, (૪) સંચળ અને (૫) બીડલવણ. લવણ ઉષ્ણ, દીપક, પાચક અને રેચક તરીકે શૂળ, ગુલ્મ, ઉદરરોગ અને વાતરોગ ઉપર ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects