Dictionary

પદ્યાલાપ

અર્થ
ગાનાલાપ; કવિતાલાપ. કોઈ પણ રાગનો આલાપ કર્યા પછી તે રાગનું ગાયન જે લયમાં રચાયેલું હોય તે પ્રમાણે ગાઈ રહ્યા પછી ફરીથી આલાપ ચાલુ રાખવો તે.