पुं.
[ સં. ]
( વૈદ્યક ) એક જાતનું તેલ. તે લગાવવાથી દાઝી ગયાની બળતરા, પીડા, ચેપ દૂર થાય છે. તેની બનાવવાની વિધિ નીચે પ્રમાણે; પાડરની છાલ આઠ શેર લઈ તેને ૬૪ શેર પાણીમાં ઉકાળવી. ચોથો ભાગ રહે ત્યારે તેને આઠ શેર સરસવના તેલમાં નાખી ધીમા તાપે પકાવવું. એકલું તેલ બાકી રહે ત્યારે તે ગળી લેવું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.