Dictionary

પાટ

અર્થ
પથ્થરની છાંટ. (૨) લાકડાની ચાર પાયાવાળી બેઠક. (૩) ગુરુની બેઠક. (૪) નદીમાંનો લંબાઈવાળો છીછરો ધરો. (૫) ચિચોડાનો ઉપરનો ભાગ. (૬) (સોનાચાંદીની) ચપટ લગડી