પાણીવાળી

Head Word Concept Meaning
કર્મચારી આલોક-18 સત્તા નિવૃત્ત કર્મચારી, ભાડૂતી માણસ, જમણા હાથ જેવો માણસ, હજૂરિયો, દાસ, દાસાનુદાસ, પરિચારક, સંદેશવાહક, પહેરેગીરો, બાળનોકર, બેલ-બૉય, જમાદાર, નાયક, કેબિન-બૉય, પાણીવાળી, કામવાળી, ઘર સંભાળનાર, એર-હોસ્ટેસ, વિમાન-પરિચારિકા, વિમાન-ગૃહિણી.

Other Results

Head Word Concept Meaning
કર્મચારી આલોક-18 સત્તા નામ : કર્મચારી, નોકર, સેવક, કામ કરનાર, કામવાળો, આશ્રિત, અનુયાયી, ગુલામ, નોકરિયાત, સિપાઈ, મદદગાર, નોકરચાકર, વૈતરું કરનાર વેઠિયો, પુરુષ-નોકર, અંગત ચાકર, વાહક, વાહનચાલક, ડ્રાઈવર, શોફર, માળી.
કર્મચારી આલોક-18 સત્તા નોકરબાઈ, ભાડૂતી છોકરી, આયા, દાસી, શયનગૃહની પરિચારિકા, ગૃહસંચાલક, ગૃહસંચાલિકા, વડારણ, સેવકગણ.
કર્મચારી આલોક-18 સત્તા નોકરી, સેવા, પરિચર્યા, ગુલામી, રોજગારી.
કર્મચારી આલોક-18 સત્તા વિશે. : પરિચારક, જી-હજૂર કરનાર, સેવા કરનાર, સેવાપરાયમ.
કર્મચારી આલોક-18 સત્તા ક્રિયા : નોકરી કરવી, સેવા કરવી, કામ કરવું, 'જી-હજૂર' કરવું, પ્રતીક્ષા કરવી, આજ્ઞા પ્રમાણે કામ કરવું, પરિશ્રમ કરવો, વૈતરું કરવું.
કર્મચારી આલોક-18 સત્તા ઉક્તિ : નોકરી એ નો કરી.
કર્મચારી આલોક-18 સત્તા વેરણ ચાકરી.
કર્મચારી આલોક-18 સત્તા પેટ કરાવે વેઠ.
કર્મચારી આલોક-18 સત્તા ચાકરને ઠાકર ઘણા, ને ઠાકરને ચાકર ઘણા.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects