Dictionary

બોક્સાઇટ

અર્થ
એક જાતનું ખનીજ. તેમાંથી એલ્યુમિનિયમ ધાતુ કાઢવામાં આવે છે. મોટી અગ્નિની ભઠ્ઠીઓમાં બોક્સાઇટનું અસ્તર કરવામાં આવે છે.