પુંo
અતીતના વારસા તેમ જ પરંપરાઓની ઉપેક્ષા તથા શહેરી જીવન અને ઔદ્યોગિક કેન્દ્રોની પ્રશસ્તિ સાથે ભવિષ્યના વૈજ્ઞાનિક વિશ્વનો કાલ્પનિક અંદાજ આપતો અને પ્રગલ્ભ ઉદ્દંડ પ્રયોગવૃત્તિનું સમર્થન કરતો વાદ; ફ્યુચરિઝમ (સા.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ