Dictionary

ભાઈ

અર્થ
એક જ માતા પિતા કે પિતાના પુત્રો એકબીજાને પરસ્પર, ભ્રાતા, બંધુ, બાંધવ. (૨) કાકા કાકી, મામા મામી, માસા માસી, ફોઈ ફુઆના પુત્રો એકબીજાને. (૩) લગભગ સમાન વયનો કોઈ પણ પુરુષ એકબીજાને માટે સંબોધે એ. (૪) કાંઈક માનના ભાવે વિશેષ નામોને અંતે આવતો અનુગ જેવો શબ્દ (ઘરમાં કાકા, ફોઈઓ વગેરે હોય અને ભાઈ યા નાના ભાઈ ને 'ભાઈ' કહેતાં હોય તો એનાં સંતાન પણ પિતાને 'ભાઈ' કહેવાનો પણ રિવાજ છે.)