Dictionary

મકરસંક્રાંતિ

અર્થ
સૂર્યનું ધનરાશિમાંથી મકરરાશિમાં આવવું એ, ઉત્તરાયણ (ડિસેંબરની રર મી તારીખનો દિવસ. અયનચલનને કારણે એ ખસતો આવ્યો છે. પંચાંગોમાં અત્યારે જાન્યુ. ની ૧૪ મી બતાવાય છે એ જૂના ગણિતને કારણે.). (જ્યો.)