पुं.
તણખિયો પરમો; વ્રણમેહ; ઓંપસગિક મેહ; આગંતુક મેહ. તેમાં મજીઠના રંગ જેવો લાલ પેશાબ બળતરા સાથે ઊતરે છે. પેશાબ વખતે અસહ્ય વેદના થાય છે. પેશાબ કરવા સિવાયના વખતમાં પણ અંદરના ભાગમાં બળતરા થાય છે. પેશાબ સાથે કોઈક વાર લોહી પણ દેખાય છે. તેમાં દરદી નબળો, ગરમીથી વિહ્વળ અને દીન બની જાય છે. આ પિત્તજન્ય પ્રમેહ ઘણે અંશે ખરાબ સ્ત્રીના સંગથી થાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.