न.
માહેરું; માહ્યરું; માહરું; કન્યાના પિયરના ઘરને કારણે કન્યાદાન લેવાને આવતા વરનો સત્કાર કરી બેસાડવાને બનાવેલો સુંદર મંડપ; જ્યાં વરકન્યા બેસે છે તે ચોરી અથવા મંડપ; લગ્નિવિધિ કરવાનો મંડપ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.