Dictionary

મૂર્તિ

અર્થ
ધાતુ, પથ્થર, લાકડું, હાથીદાંત વગેરેની બનાવેલી શરીરપ્રતિમા, પૂતળું, બાવલું, 'ઇમેઇજ,' 'આઇડૉલ.' (૨) (લા.) શરીર, દેહ. (૩) સાધુ, સંત