Dictionary

રાજકામ

અર્થ
( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ વસ્તુ અને ઉલ્લાલ છંદના મિશ્રણથી બનેલ છપ્પય છંદનો એક ભેદ છે.