Dictionary

રાજકુમાર કોલેજ

અર્થ
રાજકોટની એ નામની એક કેળવણી સંસ્થા. પ્રથમ તાલુકદારીશાળા ૧૮૫૨માં સાદરામાં ફારબસ-દલપતે સ્થાપી હતી. સાદરેથી અમદાવાદ આવીને રાજ વિદ્યાભ્યાસનું કાવ્યભાષણ ૧૮૫૪માં દલપતરામે આપ્યું હતું. તે પછી પંદર વર્ષ વીત્યે ૧૮૭૦માં રાજકોટની રાજકુમાર કોલેજ સ્થપાઈ.