Dictionary

રાજગોર

અર્થ
રાજાનો પુરોહિત (૨) રાજાના પુરોહિત હોવાને કારણે સૌરાષ્ટ્રના બ્રાહ્મણોની એક જ્ઞાતિ અને એનો પુરુષ. (સંજ્ઞા.) (૩) બ્રાહ્મણોની એક અવટંક અને એનો પુરુષ. (સંજ્ઞા.)