Dictionary

રાજઘાટ

અર્થ
દિલ્હી (જૂની)ના બહારના અગ્નિકોણે યમુના નદીના પશ્ચિમ કાંઠે આવેલો એક ઘાટ (જ્યાં મહાત્માજી મો. ક. ગાંધીજીને અગ્નિદાહ આપી સમાધિસ્થાન બાંધ્યું છે.) (સંજ્ઞા.)