Dictionary

રાજચંદ્ર

અર્થ
( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં ૩૮ માત્રા હોય છે. ૬, ૮, ૧૦ અને ૧૪ માત્રાએ યતિઅને ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૫, ૨૯, ૩૩ અને ૩૭ માત્રાએ તાલ આવે છે.