Dictionary

રાજનીતિ

અર્થ
રાજ્યનો વહીવટ કરવાની ચોક્કસ પ્રકારની કાર્યપ્રણાલી, મુત્સદ્દીગીરી, 'ડિપ્લોમસી',(ગો○મા○) 'પોલિસી'. (બ.ક.ઠા.) (૨) રાજ્યનું હરકોઈ પ્રકારે રક્ષણ થવું જ જોઇયે એ લક્ષ્ય પર જે કાંઈ પણ સારું નરસું કરવું પડે તે (એમાં ધર્મ, અધર્મ, ન્યાય, અન્યાય ગૌણ બની રહે.), 'પોલિટિક્સ' (મ○ર○)