રાજપ્રકરણી

Head Word Concept Meaning
રાજકારણ આલોક-18 સત્તા વિશે. : રાજકીય, રાજકારણી, વહીવટી, દ્વિપક્ષવાદી, દ્વિપક્ષી, અડૂકદડૂકિયો.

Other Results

Head Word Concept Meaning
રાજકારણ આલોક-18 સત્તા નામ : રાજકારણ, રાજકીય વિચાર, રાજક્ીય સમસ્યા- શાસનકળા, રાજપ્રકરણ, રાજ્યપ્રપંચ, રાજનીતિ, રાજવિદ્યા, પોલિટિક્સ, રાજ્યવિજ્ઞાન, રાજકારણ, રાજદરબાર, સ્વાર્થપટુ રાજકારણ, રાજકીય ફિલસૂફી, રાજકીય અર્થકારણ, પક્ષીય નીતિ, મુક્ત હિલચાલ ('લેવીસ ફેર'), મુક્ત સાહસ, રાજકારીકરણ, આશિકઆન્યપ્રયાવવા, મુખ્ય વેપાર, રસિળવેપાર, ત્દિ-હાવણ (સોના-ચાંદી) પ્રધિત, વિદેશઈનિ, ડેપ્વર આમુખ્યવાદ, રાજવાદ, આંતરરાષ્ટ્રયવાદ, સંસ્થાનવાદ, લશ્કરવાદ, સહ-અસ્તિત્વ.
રાજકારણ આલોક-18 સત્તા રાજકારણ કાર્ય : પંચવાર્ષિક યોજના, વીસ મુદ્દાનો કાર્યક્રમ (ઈન્દિરા ગાંધી), પંચાયતરાજ; રાજકીય મંચ, પક્ષીય મંચ.
રાજકારણ આલોક-18 સત્તા ઉમેદવારી, ચૂંટણીપ્રચાર, ચૂંટણી ઝુંબેશ, પક્ષીય ચૂંટણી.
રાજકારણ આલોક-18 સત્તા રાજકીય મતાધિકાર, મતાધિકાર, મતદાન, મતદાનમાં પ્રપંચ,પક્ષીય ચિહ્ન (પ્રતીક), મતદાનવ્યવસ્થા, મતદાન-મથક, ગુપ્ત મતદાની, પેટી, મતપેટી, મતદારયાદી.
રાજકારણ આલોક-18 સત્તા પક્ષ, રાજકીય પક્ષ, ડેમોક્રેટિક પાર્ટી, રિપબ્લિક પાર્ટી, રૂઢિચુસ્ત પક્ષ, મવાલપક્ષ, રાજવાદીપક્ષ, રાજ્યવાદી પક્ષ, પ્રગતિશીલ પક્ષ, મજૂરપક્ષ, શાસકપક્ષ, વિશેષપક્ષ, પક્ષીય જૂથ, એક-પક્ષ પદ્ધતિ, દ્વિ-પક્ષ પદ્ધતિ, બહુપક્ષ પદ્ધતિ, મુસ્લિમજૂથ, હરિજનજૂથ, જનસૂચિત, જનવ્યક્તિ, દલિતજૂથ, બક્ષીપંચજૂથ, મંડળપંચજૂથ, મહિલાજૂથ, વિકલાંગજૂથ.
રાજકારણ આલોક-18 સત્તા લૉબી, આંગણું, સભાકક્ષ, સભ્યગેલેરી, મોરચો, આંદોલન, વોટમોરચો, રેલી, રાજકીય વ્યૂહ; રાજકીય પ્રભાવ, સગાવાદ, રાજકીય આશય, રાજકીય પરિભાષા, કાર્ય-કરવાની ભાષા, રાજકીય બેવડી ચાલવાળી લૉબી.
રાજકારણ આલોક-18 સત્તા ક્રિયા : રાજકારણમાં પડવું, રાજકારણ ખેલવું, રાજકીય દાવપેચ લડાવવા, નામાંકન કરવું, ચૂકવું, મત આપવો, હોદ્દો ધારણ કરવો.
રાજકારણ આલોક-18 સત્તા ઉક્તિ : માણસ પ્રકૃતિથી રાજકીય પ્રાણી છે. રાજકારણ એ કોઈ ચોક્કસ શાસન નથી. રાજકારણમાં જેમ વધારે ઊંડા ઊતરીએ તેમ જણાય છે કે દરેક પક્ષ બીજા બીજા પક્ષ કરતાં વધુ ખરાબ હોય છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects