રાજફોડા

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ હિં. ]

અર્થ :

હાનિકારક મોટું ગૂમડું; પાઠું; અદીઠ ગૂમડું. તે પીઠ ઉપર થાય છે. આ રોગથી સામાન્ય રીતે મૃત્યુ નીપજે છે. હૈદરઅલી આ રોગથી મરણ પામ્યો હતો. સને ૧૭૧૩માં ડો. હેમિલટને ઇસ્ટ ઇંડિઅ કંપનિ માટે ફરોખશિયર બાદશાહને આ ભયંકર રોગ મટાડવાથી તેની પાસેથી મોટું ઇનામ મેળવ્યું હતું.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects