Dictionary

રાજભાષા

અર્થ
રાજ્યની પ્રધાન વહીવટી ભાષા (ભારતના તે તે રાજ્યની તે તે; ગુજરાતની 'ગુજરાતી.'), સત્તાવાર ભાષા, 'ઑફિશિયલ લૅંગ્વેઇજ'