Dictionary

રાજભોગ

અર્થ
મુખ્ય અને પ્રધાન ભોગ. (પુષ્ટિમાર્ગીય મંદિરોમાં આઠ વખત ઠાકોરજીને સામગ્રી આરોગવા ધરાય છે તેમાંનો ચોથો ભાગ કિંવા નિવેદન કે જેમાં સંપૂર્ણ રસોઈ ધરાય છે.) (પુષ્ટિ.)