Dictionary

રાજમ

અર્થ
એક જાતનો ગૂંદર. કેટલીક જાતનાં ઝાડમાં છેદ પાડીને અથવા તેની છાલ કાઢી લઈને તેમાંથી જ રસ નીકળે છે તેને રાજમ કહે છે.