Dictionary

રાજમૃગાંક

અર્થ
( વૈદ્યક ) પારદ, સોનું, અબરખ વગેરેની બનતી એ નામની દવા. તે ક્ષય ઉપર ખાસ ઉપયોગી મનાય છે.